જો કોઈ મતદાર,મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગના આદેશ| ક્રમાંક; રાચઆ-ચટણ-સ્થા.સ્વ.૨૫-૧૧૨૦૧૬-ક, તા.૨૬-૧૧-૨૦૧૬ થી નક્કી કરેલ નીચે મુજબના ૧૪ (ચૌદ)| વૈકલિ્પક દસ્તાવેજી પુરાવા પૈકી કોઈ પરાવો રજૂ કરી, તેની ઓળખ પ્રસ્થાપિત થયે., મતદાન કરી શકશે દસ્તાવેજી પુરાવાઓની વિગત નીચે મુજબ છે.|

Screenshot 20260425 232309 ChromeScreenshot 20260425 232313 Chrome